અનાથ બાળકોને ભેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્યન ગ્રુપના યુવાનો દ્વારા કતારગામ અનાથ આશ્રમ ખાતે દિવાળીની ઉજવણી નિમિત્તે બાળકોને રમતગમતની કિટ્સ ભેટ આપી હતી. આર્યન ગ્રુપના 30 યુવાનોએ દિવસભર બાળકો સાથે રમીને અનાથ બાળકોને પરિવાર અને મિત્રોની હૂંફ પૂરી પાડી હતી. બાળકો પણ યુવાનો સાથે રમીને ખુશખુશાલ જણાતા હતા.