• Gujarati News
  • સ્પે. વીકલી સુપરફાસ્ટ ટ્રેન

સ્પે. - વીકલી સુપરફાસ્ટ ટ્રેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પે. - વીકલી સુપરફાસ્ટ ટ્રેન

▲ઇંદોર- કોચુવેલી સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરત |મુસાફરોના ધસારાને ધ્યાને રાખી વેસ્ટર્ન રેલવે દ્વારા ઇંદોર-કોચુવેલી વીકલી સુપરફાસ્ટ ટ્રેન દોડાવશે. ટ્રેન ઇંદોરથી દર મંગળવારે 21:05 વાગ્યે ઉપડશે, જે બીજે દિવસે સવારે 11:30 વાગ્યે વસઇ રોડ અને ગુરુવારે 19:10 કોચુવેલી પહોંચશે. ટ્રેનનું બુકિંગ 11 એપ્રિલથી મુસાફર કરાવી શકશે.