• Gujarati News
  • સરસાણા કન્વેશનન સેન્ટર ખાતે ટેક્સટાઇલ એક્ઝિબિશનનો પ્રારંભ

સરસાણા કન્વેશનન સેન્ટર ખાતે ટેક્સટાઇલ એક્ઝિબિશનનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે શુક્રવારથી સુરત ટેક્સટાઇલ એક્ઝિબિશનનો પ્રારંભ થશે. જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગની અદ્યતન ટેક્નોલોજી અંગે ઉદ્યોગકારોને જાણકારી મળશે. તા.10થી 13 એપ્રિલ સુધી ચાલનારા એક્ઝિબિશનને કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સંતોષ કુમાર ગંગવાર ખુલ્લું મૂકશે. પ્રસંગે કેન્દ્રીય એમએસએમઇના કેબિનેટ મંત્રી કલરાજ મિશ્રા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

િસટી ડાયરી

અમિત ચીનીવાલા :સેલ્ફીનો ક્રેજ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કંપનીઓ દ્વારા શૂઝ પર સેલ્ફી લઇ શકાય તેવા ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.