• Gujarati News
  • દિવાળીને વધાવવા માટે શહેરની વિવિધ ખાનગી બિલ્ડિંગ્સ, મોલ્સથી માંડીને સરકારી

દિવાળીને વધાવવા માટે શહેરની વિવિધ ખાનગી બિલ્ડિંગ્સ, મોલ્સથી માંડીને સરકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીને વધાવવા માટે શહેરની વિવિધ ખાનગી બિલ્ડિંગ્સ, મોલ્સથી માંડીને સરકારી કચેરીઓ, ઓવરબ્રિજ રોશની શણગારવામાં આવ્યા છે. મંગળવારની રાત્રીએ મુગલીસરાય રોડ પર આવેલી સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી રોશનીથી ઝગમગી ઉઠી હતી. મહાનગરપાલિકાએ દિવાળીમાં વિવિધ સરકારી કચેરીઓને શણગારવા માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે તો પાલિકાની મુગલીસરાય કચેરી પાછળ 3 લાખ જેટલી જંગી રકમ ખર્ચી છે.