આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું

આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું જ અદ્દલોઅદ્લ ઘર કોર્પોરેશનની મદદથી યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભું કરાઇ રાું...

DivyaBhaskar News Network | Updated - Aug 24, 2014, 06:15 AM
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું જ અદ્દલોઅદ્લ ઘર કોર્પોરેશનની મદદથી યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભું કરાઇ રાું છે. જયારે આમલીરાનમાં આવેલા નર્મદના ઓરિજીનલ ઘરમાં રિનોવેશન ચાલી રાું છે. એક ઇતિહાસને-એક યુગને સાચવવાની-જાળવવાની કોશિશ શરૂ થઇ ગઇ છે. ત્યારે સિટી ભાસ્કરે નર્મદના ઘરની સાથે જોડાયેલી વાતો અને એની સાથે ઇંગ્લેન્ડમાં શેકસપિયરના નામે વસેલા ગામ વિશે માહિતી મેળવી હતી. નર્મદ માટે આવું જ કંઇ થઇ શકે?
નર્મદના ઘરે લાઇટ શો-સાઉન્ડ શો કરો
નર્મદ સાહિત્ય સભા સાથે સંકળાયેલા નાનુભાઇ નાયક કહે છે કે, નર્મદ સાહિત્ય સભા સાથે સંકળાયેલા નાનુભાઇ નાયક કહે છે કે,યુનિ.ના નર્મદના ઘરનું નામ નર્મદ-ભવન
નર્મદના આ ઘરનું નામ હશે.
આ ઘર નર્મદના ૧૪૮ વર્ષ જૂના ઘર જેવું જ આબેહૂબ હશે.
એક મ્યૂઝીયમ બનાવાશે.
એક ઓડિટોરિયમ બનાવાશે, જેમાં નર્મદના જીવન ચરિત્ર પર શોટર્ મુવી બતાવવામાં આવશે. મેઇન હોલમાં ૧૫ ફૂટના ૬ ડિસપ્લે એરિયા હશે, જયાં કવિતાઓ, હસ્તપ્રતો, એવોર્ડ, પુસ્તકો મૂકાશે.
નર્મદ માટે એના જ ઘરની રેપ્લિકા બની રહી છે જયારે શેકસપિયર માટે આખું ગામ વસ્યું
પહેલું અખબાર, પહેલો શબ્દકોષ નર્મદના નામે
નર્મદ અર્વાચીન યુગના નકશાનું પ્રારંભ બિંદુ છે. નર્મદે ૧૮૫૦માં કોલેજમાં સૌ પ્રથમ બુઘ્ધિવર્ધક સભાની સ્થાપના કરી. ગુજરાતી સાહિત્યનો પહેલો લેખ લખ્યો, ૧૮૬૪માં સૌથી પહેલું અખબાર પાિ ાક શરૂ કર્યું. ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ પણ નર્મદે લખ્યો અને ટાઇટલ સાથે ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા પણ નર્મદે જ લખી.
શેકસપિયરના નામે વસ્યું આખું ગામ..!! : શેકસપિયરના જન્મ સ્થળ સ્ટ્રેટફોર્ડ અપોન એવોન પર જ એક કોન્ટ્રાસ્ટીંગ મોર્ડન ગ્લાસને યુઝ કરીને મકાન બનાવવામાં આવ્યું છે. ઘરની આજુબાજુમાં ખાસ ફલાવર્સ તેમજ હર્બલ પ્લાન્ટ્સને રોપવામાં આવ્યા છે. વિશ્વભરમાંથી તેના ઘરની મુલાકાત લેવા લોકો જોય છે. અહીં આખું ગામ વિકસાવ્યુંં છે. જયાં શેકસપિયરના ૩૮ નાટકો સતત ભજવાતા રહે છે, ઓર્કેસ્ટ્રા પ્લે થાય છે. આ ગામની બોટ ટુર પણ થાય છે.
આ ઘર નર્મદે જાતે ડિઝાઇન કર્યું હતું : નર્મદે આ ઘર જાતે બાંઘ્યું હતું, એ ત્રણ માળનું હતું અને એમાં એન્ટ્રી લેતા જ વરચોવરચ એક ભોંયરુ હતું, જેમાં નર્મદ સાઘના કરતા. ઘરના મેઇન દરવાજા પર કમળનું ફૂલ ચીતરેલું હતું, જે અત્યારે નથી. ઓરિજીનલ મકાન એલ શેઇપમાં ન્હોતું. શેકસપિયરના ગામની જેમ નર્મ

આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
X
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
આજે નર્મદ જયંતિ છે. નર્મદના ઘર જેવું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App