• Gujarati News
  • મહાપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી સામે વિરોધ

મહાપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી સામે વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મહાપાલિકામાં ચીફ ફાયર ઓફીસરની ભરતી પ્રક્રિયામાં ખડી સમિતિના નિર્ણય મુજબ બહારથી આવેલા ઉમેદવારની પંસદગી થઈ છે. બાબતે સુધરાઇ કામદાર મંડળે વિરોધ નોંધાવ્યો છે. વર્ષોથી ફરજ બજાવતા અનુભવી કર્મચારી છે. જેઓ શહેરની તમામ પરિસ્થિતીથી વાકેફ છે તો તેમની હોદ્દા પર પસંદગી કરવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. સાથે ખડી સમિતિના નિર્ણયનો પણ તેમણે વિરોધ કરી બદલવા માગણી કરી હતી.