• Gujarati News
  • ટ્રાઈબલ આર્ટ ઉત્તર સહ્યાદ્રી રેન્જ જેવી કે દ્હાણ, તલાસરી,પાલઘર, વિક્રમગઢ

ટ્રાઈબલ આર્ટ ઉત્તર સહ્યાદ્રી રેન્જ જેવી કે દ્હાણ, તલાસરી,પાલઘર, વિક્રમગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાઈબલ આર્ટ ઉત્તર સહ્યાદ્રી રેન્જ જેવી કે દ્હાણ, તલાસરી,પાલઘર, વિક્રમગઢ પ્રદેશના વાર્લી આદિવાસીઓ દ્રારા બનાવાય છે. પેઈન્ટીંગ્સ ચોખાની પેસ્ટનો ઉપયોગ કરીને બનાવાય છે. પેઇન્ટીંગ દોરવા બામ્બુ સ્ટીકને ચાવીને એમાંથી પેઈન્ટ બ્રશ રેડી કરાય છે.

ઓડીસ્સાના ટ્રાઈબલ્સ દ્વારા બનાવાય છે. જે ઈકોન્સ કે એકોન્સ નામથી પણ ઓળખાય છે. આજકાલ ટીશર્ટ, મગ તેમજ ડાઈરી જેવા ડેકોરેટીવ આર્ટીકલ્સમાં પણ તેની િપ્રન્ટસનો ઉપયોગ થાય છે. કારણે આર્ટ પૉપ્યુલર થઈ છે.

વાર્લી પેઈન્ટીંગ

સૌરા પેઇન્ટીંગ

સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં એક્ઝીિબશન 7મી સુધી ચાલશે

CITY EXIBITION

િસટી રીપોર્ટર :સુરત

ટ્રાઈબલકો-ઓપરેટીવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં 7મી ડિસેમ્બર સુધી ‘આદી ચિત્રા-અ કલેક્શન ઓફ ટ્રાઈબલ પેઇન્ટીંગ્સ’ ટાઈટલ હેઠળ ટ્રાઈબલ પેઇન્ટીંગ્સનું એક્ઝિબીશન યોજાયું છે.આ એક્ઝિબીશન સવારે 11 કલાકથી રાત્રે 10 કલાક સુધી ખુલ્લું રહેશે.

એક્ઝિબીશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ઓરીસ્સા રાજ્યોના ગોંડ, ભીલ, રાઠવા સૌરા, વાર્લી ટ્રાઈબ્સના 40 આર્ટીસ્ટ્સના ક્રીએટીવ એક્સપ્રેશન રજુ કરતા પેઈન્ટીંગ્સ રજુ કરાયા છે. ટ્રાઈબલ પેઈન્ટીંગ્સ રિલીજીયસ ટુ સેક્યુલર, ગોડ-ગોડેસ, એનીમલ એન્ડ બર્ડસ, જન્મ થી મૃત્યુ સુધીની લાઈફ સાઈકલ, લગ્ન,ખેતી, સલિબ્રેશન, તેમજ પૃથ્વીના પાંચ મૂળબૂત તત્વોની થીમ અને સબજેક્ટ પર છે, જેમા ટ્રાઈબલ્સની હિસ્ટ્રી તેમનું કલ્ચર તેમજ પ્રકૃતિ સાથેના એમના પ્યોર સંબંધો રજૂ થાય છે. લાગણીથી લઇને સંબધોના જુદા જુદા આયામ પર પેઇન્ટીંગ્સ રેડી કરાયા છે. એક્ઝિબીશન નેચર સાથે જોડાયેલા ટ્રાઈબલ્સના આર્ટિસ્ટીક ટેલેન્ટને જીવંત રાખવા માટે યોજવામાં આવ્યો છે.

ટ્રાઇબલ પેઇન્ટીંગ્સનું એક્ઝીિબશન યાેજાયું