• Gujarati News
  • સરિતા સાગર સંકુલની સિદ્ધિ

સરિતા સાગર સંકુલની સિદ્ધિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરિતા સાગર સંકુલની સિદ્ધિ

સુરત |બિગ સર્વ ટેનીસ એકેડમીમાં યોજાયેલી સુરત(ગ્રામ્ય) ખેલ મહાકુંભ ટેનીસ ટુર્નામેન્ટમાં સરીતા સાગર સંકુલ ટ્રસ્ટના લોન ટેનીસ પ્રશિક્ષક રવિ ટમટ્ટા અને ભરત ટમટ્ટા સફળ રહ્યા હતા. બન્ને હવે રાજ્ય કક્ષાએ રમવા જશે.