• Gujarati News
  • વર્લ્ડ બેંકે પાલિકાના વખાણ કર્યા

વર્લ્ડ બેંકે પાલિકાના વખાણ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકાની ટીબી અંગેની કામગીરી નિહાળવા માટે વર્લ્ડ બેંક, સેન્ટ્રલ ટીબી ડીવીઝન તથા રાજ્ય સરકારના પ્રતિનીધીઓ સુરત ખાતે આવ્યા હતા. તેમાં તેઓએ પાલનપુર અને હીરાબાગ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. પાલિકાએ જનભાગીદારી થકી શહેરના 1397 જેટલા ડોકટરોને જોડીને ટીબીની કામગીરી ખુબ સારી રહી હોવાથી તેઓએ કામગીરીને વખાણી હતી.