• Gujarati News
  • પુરતો પગાર આપવા રજૂઆત

પુરતો પગાર આપવા રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત મહાનગરપાલિકામાં પાર્ટ ટાઇમ ફરજ બજાવતા સફાઇ કામદારોને વડોદરા ખાતે આવેલા પુર બાદ સફાઇ કરવા મોકલ્યા હતા. ત્યારે તેમને પગાર ઉપરાંત વધારાના 8 કલાક કામગીરી કરવા બદલ પણ પગાર અને ત્યાર બાદ પ્રમાણપત્ર આપવાની વાત કરી હતી. પરંતુ તે પૈકી પગાર કે પ્રમાણપત્ર નહીં અપાતા કામદારોએ મેયર અને મ્યુ. કમિશનરને લેખિતમાં રજુઆત કરી હતી.