• Gujarati News
  • સમૂહલગ્નનો ખર્ચ પી. પી. સવાણી ગ્રુપ ઉઠાવશે પરંતુ કાર્યક્રમમાં હાજરી

સમૂહલગ્નનો ખર્ચ પી. પી. સવાણી ગ્રુપ ઉઠાવશે પરંતુ કાર્યક્રમમાં હાજરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમૂહલગ્નનો ખર્ચ પી. પી. સવાણી ગ્રુપ ઉઠાવશે પરંતુ કાર્યક્રમમાં હાજરી આપનારા મહાનુભાવો દીકરી�ઓને આશિર્વાદ રૂપે શું આપવાના છેω તે બાબતે દિવ્ય ભાસ્કરે મહાનુભાવોને પૂછ્યું. તેમણે જે કહ્યું તે મુજબ છે.

} કાજલઓઝા 55,611 (દરેક દીકરીને ~ 501)

}નિરંજન ઝાંઝમેરા 11,211 (દરેક દીકરીને ~ 101)

} દક્ષેશઠાકર 11,211 (દરેક દીકરીને ~ 101)

}વસંત ગજેરા 11,211 (દરેક દીકરીને ~ 101)

} મંગુભાઈપટેલ કોઈ એક દીકરીને ~ 1001

}લવજી બાદશાહ 111 કપલ વોચ (દીકરી-જમાઈને)

} દર્શનાજરદોષ 11,211 (દરેક દીકરીને રૂ. 101)

}આર. સી. ફળદુ આશિર્વચન આપવાના છે.

} પરષોત્તમરૂપાલા આશિર્વચન આપવાના છે.

}સી. આર. પાટીલ આશિર્વચન આપવાના છે.

મહાનુભાવો દીકરીઓને શું આપશે?

CMએ શૌચાલય બાંધવા વચન માગ્યું

પી.પી.સવાણી ગ્રુપદ્વારા આયોજીત 111 પિતા વિહોણી દીકરીઓનાં સમૂહલગ્નમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે આવવાના છે. આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જે દરેક દીકરીઓનાં ઘરે શૌચાલય હોવું જોઈએ અને હોય તો બંધાવી આપવાની ખાતરી આપતાં હોય તો તેઓ કાર્યક્રમમાં જોડાશે. જે માંગ સ્વીકારી લેવાતાં હવે સમૂહલગ્નમાં જોડાનાર એકપણ દીકરી શૌચાલયવિહોણી રહે તે માટે વચન અપાયું હતું.

સુરત | સમાજસેવીસંસ્થા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા રવિવારે 111 પિતાવિહોણી કન્યા�ઓનાં સમૂહલગ્ન યોજાશે.જેમાં ત્રણ કન્યા�ઓનાં નિકાહ અને 2 કન્યાઓનાં ફૂલહાર દ્વારા લગ્ન કરશે. ગ્રુપનું 1001 પિતાવિહોણી કન્યા�ઓના લગ્ન કરાવવાનું લક્ષ્ય છે.

111 પિતા વિહોણી કન્યાના આજે વરાછામાં ધામધૂમથી સમૂહલગ્ન

મુખ્યમંત્રીની હાજરીમાં પી.પી. સવાણી કેમ્પસમાં ભવ્ય આયોજન