• Gujarati News
  • મુંબઈ દિલ્હી વચ્ચે પ્રિમિયમ ટ્રેન

મુંબઈ દિલ્હી વચ્ચે પ્રિમિયમ ટ્રેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુસાફરોના ધસારાને ધ્યાન માં રાખીને પશ્ચીમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટરલ અને નવી દિલ્હી વચ્ચે એસી સુપરફાસ્ટ પ્રીમીયમ એક્સપ્રેસ ટ્રેન ની એક ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી આગામી 25 મી ઓક્ટોબરના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે નવી દિલ્હી ખાતે 8:00 કલાકે પહોંચશે તેવીજ રીતે તા.26 મી ઓક્ટોબરના રોજ ટ્રેન નવી દિલ્હીથી 14:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6:55 કલાકે મુંબઈ સેન્ટર્લ પહોંચશે. ટ્રેનને માત્ર વડોદરા અને કોટા સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાશે.