• Gujarati News
  • અકસ્માતમાં શ્રમજીવી મહિલાનું કરૂણ મોત

અકસ્માતમાં શ્રમજીવી મહિલાનું કરૂણ મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચીનઇન્દીરાનગર ખાતે રહેતી મહિલાને સોમવારે સવારે સચીન બ્રીજ નીચે અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે મોત નિજ્યું હતું ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુુસાર સચિન ઇન્દીરાનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતી 30 વર્ષીય અનિતા કોકળી સચિન જીઆઇડીસીમાં પેકેજીંગનું કામ કરે છે જેમાં તે મંગળવારે સવારે ઘરેથી નોકરીએ નિકળી હતી જ્યાં સચિન બ્રીજ પાસે તેણીને એક ટેમ્પોએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજવા પામ્યું હતું અંગે પોલીસે ટેમ્પો ડ્રાઇવર વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ આદરી હતી.