પીઆઇ કોર્ટમાં હાજર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકાના ફાયલેરિયા વિભાગના કર્મચારીને ફરજ દરમિયાન લાકડાના ફટકા મારી લોહીલુહાણ કરનારા આરોપી વિરુધ્ધ ઈ.પી.કો. કલમ-326 અને 333 નહીં લગાવતા ફરિયાદી કોર્ટમાં કલમનો ઉમેરો કરવા અને આરોપીના જામીન રદ કરવા અરજી કરી હતી. જે અરજી કોર્ટે મંજૂર કરી હતી. કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી. આજે પીએસઅાઈ વાણી અને મેડિકલ ઓફિસર કોર્ટમાં હાજર રહ્યા હતા.