• Gujarati News
  • હત્યા કેસમાં જામીન રદ

હત્યા કેસમાં જામીન રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વરાછાના ચકચારિત સ્મિત હત્યા કેસમાં આરોપી હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કરાયેલી વચગાળાની અરજી ફગાવી દેવાઈ હતી. તા. 22-11-2008ના રોજ અંગેનો ગુનો વરાછા પોલીસ મથકમાં નોંધાયો હતો. વરાછાના સારથી કોમ્પલેક્સમાં રહેતા ફરિયાદી કિશોર ગોયાણીના પુત્ર સ્મિતનું અપહરણ કરીને હત્યા કરી દેવાઈ હતી. કેસમાં આરોપી હાર્દિકની ધરપકડ કરાઈ હતી. સ્મિતની હત્યા વોટરબેગની દોરીથી કરી લાશ અબ્રામાં ખાતે ફેંકી દેવાઈ હતી.