• Gujarati News
  • સુરત |લેઉવા પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં વસતા પટેલોનાં સંતાનો જેઓની

સુરત |લેઉવા પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં વસતા પટેલોનાં સંતાનો જેઓની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |લેઉવા પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં વસતા પટેલોનાં સંતાનો જેઓની સગાઈ બાકી હોય તેમના માટે વિનામૂલ્યે વેવિશાળ પસંદગી મેળાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છનારે તારીખ 31 ડિસેમ્બર 2014 સુધીમાં ગોલ્ડન કોઇન કોમ્પ્લેક્સ,જોધપુર ચાર રસ્તા, અમદાવાદ ખાતેની ઓફિસે નામ નોંધાવી દેવા જણાવાયું છે.

વિનામૂલ્યે લેઉવા પટેલ સમાજ વેવિશાળ મેળો