• Gujarati News
  • 1 લાખનું દહેજ માગતા 6 સાસરિયાં સામે ગુનો

1 લાખનું દહેજ માગતા 6 સાસરિયાં સામે ગુનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 લાખનું દહેજ માગતા 6 સાસરિયાં સામે ગુનો



રામપુરામાંઆદમની વાડી ખાતે રહેતી વૈશાલીબેનનાં લગ્ન મોટી વેડના ક્રિષ્ના ફળિયા ખાતે રહેતા વિનોદ વાસદેવિયા સાથે થયાં હતાં. પતિ વિનોદે ઉધારમાં કાર ખરીદી હતી. જેથી કારના આપવાના થતાં રૂપિયા એક લાખ વૈશાલીબેનને પિયરમાંથી લાવવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જોકે વૈશાલીબેન દહેજની માંગ સંતોષી શકતાં તેના પર પતિ વિનોદ, સાસુ નર્મદા, ફોઈ-સાસુ શાંતિ, ફોઈ-સાસુની છોકરી નંદા, કાકા-સસરા ઈશ્વર અને કાકી-સાસુ અમીષાએ ત્રાસ આપતા હતા વૈશાલીબેને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે સામે ગુનો નોંધ્યો છે.