UPSC UPDATES

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
UPSC UPDATES

િસટી રીપોર્ટર :સુરત

યુનિયનપબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) વર્ષ 2015 ની એકઝામ નું કેલેન્ડર જાહેર કરી દીધું છે.આ કેલેન્ડર પ્રમાણે વર્ષ 2015 માં યુપીએસસીની કોમ્પિટીશન એકઝામની 11મી જાન્યુઆરીથી શરૂ થશે. કોલેજીસમાં ટાઇમ એક્ઝામનો હશે. આથી જે સ્ટુડન્ટ્સ કોલેજની સાથે સાથે યુ.પી.એસ.સીની તૈયારીઓ કરે છે એમણે કોલેજની એક્ઝામની િપ્રપરેશન સાથે યુ.પી.એસ.સીની તૈયારીઓ કરવાની રહેશે. યુપીએસસીની એક્ઝામ જાન્યુઆરી, માર્ચ, અને ડિસેમ્બર ત્રણ મહિનામાં ત્રણ વાર લેવામાં આવશે. યુ.પી.એસ.સીએ ડિક્લેર કરેલા કેલેન્ડર પ્રમાણે કોલેજ સ્ટુડન્ટ્સે િપ્રપરેશન સ્ટાઇલ બદલી નાંખવી જોઇએ.

યુ.પી.એસ.સીની એક્ઝામ 11 જાન્યુઆરીથી