• Gujarati News
  • મુકબધીર વિદ્યાર્થીઓ ઝળક્યા

મુકબધીર વિદ્યાર્થીઓ ઝળક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| રાજ્યસરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભમાં ગુજરાતભરમાંથી કુલ 1300 જેટલા મુકબધીર ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં શહેરની બહેરા બાળકોની શાળામાંથી અજય પટેલે 100મીમાં ગોલ્ડ,રવિ દેવીપૂજકે 200મીમાં સીલ્વર,કલ્પેશ વાણીયા ઊંચીકુદમાં સીલ્વર,આશીષ ચૌધરીએ 100મીમાં સીલ્વર,સૃષ્ટી,પૂનમ,જયા,નૂતને 400 મીટર રીલેમાં સીલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે ગોળાફેંક અને અન્ય રમતમાં પણ 9 જેટલા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.