• Gujarati News
  • સમિતિ ગુજરાતી મિડીયમ શાળાનું ગૌરવ

સમિતિ ગુજરાતી મિડીયમ શાળાનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સમિતિગુજરાતી મિડીયમ હાઇસ્કુલ, ઉધનાનાં ધોરણ-6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હર્કેશ ચૌહાણ તથા ધોરણ-7માં ભણતી ઇશા રાઠોડે મોડાસા ખાતે ભિલોડા ખાતે રાજ્યકક્ષાનાં ખેલમહાકુંભમાં યોગા સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બન્નેએ સીલ્વર મેડલ મેળવીને શાળાનું નામ રોશન કર્યુ હતુ.