• Gujarati News
  • યુનિ.ની બેડમિન્ટન ટીમ ચેમ્પિયન

યુનિ.ની બેડમિન્ટન ટીમ ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| વીરનર્મદ દક્ષિણ ગુજરાત બેડમિન્ટન બહેનોની ટીમ વેસ્ટઝોન આંતર યુનિ.સ્પાર્ધામાં ભાગ લેવા માટે રાજીવ ગાંધી પી.વિશ્વવિદ્યાલય,ભોપાલ મુકામે ગઈ હતી.આ લીગ સ્પર્ધાનાં પ્રથમ રાઉન્ડમાં ગ્વાલિયર યુનિ.2-0થી હરાવીને બીજા રાઉન્ડમાં મુંબઈ યુનિ.2-0થી હરાવી અને ત્રીજા રાઉન્ડમાં પુના યુનિ.2-0થી હરાવીને 6 પોઈન્ટથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન થયાં હતાં.