• Gujarati News
  • સૈયદ રંગદત્ત ભક્તોને અપીલ

સૈયદ રંગદત્ત ભક્તોને અપીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : તા.19મી નવેમ્બરાના બુધવારના રોજ નારેશ્વર નિવાસી, પ.પૂ.શ્રી રંગ અવધૂત મહારાજશ્રીનો બ્રહ્મલીન દીન છે. દીન નિમિત્તે સર્વે રંગ-દત્ત ભક્તોને રાત્રે 8:50 થી 9:05 સુધી ઘરમાં લાઇટ બંધ રાખી ( અંધારુ કરી) શ્રીદત્ત બાવની કરવી.