• Gujarati News
  • 7 જિલ્લાના ખેડૂતોનું સંમેલન

7 જિલ્લાના ખેડૂતોનું સંમેલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યખેડૂત સમાજ દ્વારા આવતી કાલે વાલિયાના દેશાડ ગામે દરિયા બા સ્મૃતિ ખાતે ભરૂચ-નર્મદા, સુરત વાપી નવસારી, વલસાડ તેમજ ડાંગ જિલ્લાના ખેડૂત સમાજના આગેવાનોનું સંમેલન યોજવામાં આવશે. જેમાં ખેડૂતો દ્વારા તેમના પડતર પ્રશ્નો ઉપર ચર્ચા સહિત આગામી દિવસોમાં સરકાર સામે લડત આપવાની રણનિતી તૈયાર કરવામાં આવશે.