• Gujarati News
  • ગાડી ચલાવવા બાબતે હુમલો

ગાડી ચલાવવા બાબતે હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગોડાદરા સંતકૃપા સોસાયટીમાં રહેતા વિક્રમસીંહ રાજપુત (22) 16મીએ સોસાયટીના નાકેથી પસાર થતી વખતે સોસાયટીના હિતેશ તથા રાજુએ બાઇક સાઇડમાં ચલાવ કહી ગાળો આપી હિતેશે ઘરેથી લાકડી લઇને ડાબા હાથની કોણીના નીચેના ભાગે ફટકો મારી તથા રાજુએ લોખંડનો સળીયા વડે માથા પર હૂમલો કરી ડાબા હાથે ફ્રેક્ચર કરી મારી નાંખવાની ધમકી આપી હતી.