• Gujarati News
  • સ્કૂલમાંથી બે લેપટોપની ચોરી

સ્કૂલમાંથી બે લેપટોપની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પીપલોદ મંગલપાર્ક સોસાયટી સામે કૃષ્ણધામ સોસાયટી ખાતે આવેલી ગેટ સ્માર્ટ ચીલ્ડ્રન સ્કુલને તસ્કરોએ નિશાન બનાવી હતી. સ્કુલના બાથરૂમની બારીનાગ્રીલની કાચની પટ્ટીઓ કાઢીને તસ્કરો સ્કુલમાં પ્રવેશ્યા હતા અને સ્કુલના મેઈન હોલમાં રાખેલા બે લેપટોપ અને ત્રણ પેઈન ડ્રાઈવ સહીત રૂ.11,300 ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.