• Gujarati News
  • AIની ફ્લાઈટ ડેઈલી કરવા આશ્વાસન

AIની ફ્લાઈટ ડેઈલી કરવા આશ્વાસન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બફેલો હીટની ઘટના પછી સ્પાઈસ તમામ ફ્લાઈટ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઈટ જે અઠવાડિયમાં ત્રણ દિવસ માટે આવે છે. તેને ડેઈલી કરવા બુધવારે સાંસદ દર્શના જરદોશ અને સી.આર. પાટીલે AIના જોઈન્ટ એમ.ડી. સૈયદઅલી અને મહેતાને મળ્યાં હતાં. તેમણે 26 ડિસેમ્બર સુધીમાં ડેઈલી નહીં તો અઠવાડિયામાં દિવસ કરવા આશ્વાસન આપ્યું હતું.