• Gujarati News
  • વેપારીનું 7 કરોડમાં ઉઠમણું

વેપારીનું 7 કરોડમાં ઉઠમણું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કતારગામનંદુડોશીની વાડી ખાતે હીરાનું કારખાનું ચલાવતા અને મહિધરપુરા હીરા બજાર ખાતે ઓફિસ ધરાવતા એક વેપારીએ ઉઠમણું કરતા તેના લેણદારોમાં ગભરાટ ફેલાયો છે. સ્થાનિક બજારમાંથી તૈયાર હીરાની ખરીદી કરવા ઉપરાંત વેપારી એન્ટવર્પથી રફ લાવીને તેનું કામ પણ કરતો હતો.