• Gujarati News
  • કંકોત્રીમાં પણ સ્વચ્છ ભારતનો મેસેજ

કંકોત્રીમાં પણ સ્વચ્છ ભારતનો મેસેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પરવટપાટિયા, માધવબાગ ખાતે રહેતા પોપટભાઈ પટેલના પુત્ર તરૂણના આગામી 9 ડિસેમ્બરના રોજ ધામધૂમથી લગ્ન થવાના છે. જેની તૈયારીઓના ભાગ રૂપે તેઓ તેમના સંબંધીઓને ત્યાં લગ્નની કંકોત્રી આપવાની શરૂઆત કરાઈ છે, પણ ખાસ વાત છે કે, 2 આેક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશનને પોતાનો ટેકો જાહેર કરીને પોતાની નૈતિક ફરજ સમજી તેમણે કંકોત્રી પર સ્વચ્છ ભારત મિશન અંગે જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપ્યો છે.