• Gujarati News
  • ટ્રેક્ટર પરથી પટકાતા બાળકનું મોત

ટ્રેક્ટર પરથી પટકાતા બાળકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પુણામાં ચાલુ ટ્રેક્ટર પરથી પટકાતા આઠ વર્ષના માસુમ બાળકનું પાછળના ટાયરમાં આવી જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પુણામાં રણછોડનગરના ખુલ્લા પોપડામાં રહેતા અને છૂટક મજુરી કરતા પથુભાઇ ફુલજીભાઇ નિનામાનો 8 વર્ષનો પુત્ર મહેશ 26 નવેમ્બરે ટ્રેક્ટરમાં બેસીને જતો હતો. ત્યારે ટ્રેક્ટર પરથી સરકી જતા પાછળના વ્હીલમાં આવી ગયો હતો.