• Gujarati News
  • ઠગાઈ કેસમાં જામીન અરજી નામંજુર

ઠગાઈ કેસમાં જામીન અરજી નામંજુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |2012 માં ઘોડદોડ રોડની સીડબી બેંકની શાખામાંથી વોટરજેટ મશીન ખરીદવાના બહાને બેંક સાથે રૂ.1 કરોડથી વધુની છેતરપિંડી ના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીએ કરેલી આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજુર કરી હતી. વર્ષ 2012 માં નાના વરાછા ઋષીકેશ એપાર્ટમેન્ટમાં રહેતા સમીર કોસીયા, તુલસી કોસીયા, મેહુલ કસવાલા, શિવશંકર ચૌહાણ અને કમલ મિસ્રીએ ઠગાઈ કરી હતી.