• Gujarati News
  • સુરત | જિલ્લાકલેક્ટરને બુધવારે ઊનનું અેન.જી ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપીને

સુરત | જિલ્લાકલેક્ટરને બુધવારે ઊનનું અેન.જી ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપીને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લાકલેક્ટરને બુધવારે ઊનનું અેન.જી ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપીને કહ્યું હતું કે, ભેસ્તાનમાં લઘુમતિ કોમની અહીં 35 હજાર જેટલી વસતિ છે. છતાં કબ્રસ્તાન માટેની જમીન ફાળવાઈ નથી. આથી કોઈ નિવેડો લાવવા રજૂઆત કરાઈ હતી.

કબ્રસ્તાન માટે આવેદનપત્ર