• Gujarati News
  • પીનના આધારે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવું પડશે

પીનના આધારે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવું પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડીકલતથા સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેના ફોર્મની વહેંચણી બાદ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે રવિવારે છેલ્લો દિવસ છે. જે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા માંગતા હોય તેમણે ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજકેટની એકઝામ આગામી મેએ યોજાશે. માટે બોર્ડ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડતું હોય છે. માહિતી પુસ્તિકા અને પીન નંબર રાજ્યભરમાં નકકી કરાયેલા ૪૨ વિતરણ કેન્દ્રો પરથી વહેંચણી કરવામાં આવી હતી.એક સેન્ટર ટી.એન્ડ ટી.વી હાઇસ્કૂલ, નાનપુરા, સુરત ખાતેથી માહિતી પુસ્તિકા અને પીન નંબરની વહેંચણી શનિવારે કરાઈ હતી. હવે વિદ્યાર્થીઓ પીન નંબરના આધારે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું રહેેશે.

ગુજકેટ માટેનું રજિસ્ટ્રેશન કરવા આજે છેલ્લો દિવસ