• Gujarati News
  • શિક્ષણ વેકેશનમાં આયોજન

શિક્ષણ - વેકેશનમાં આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ - વેકેશનમાં આયોજન

લોક વિજ્ઞાન કેન્દ્રમાં જ્ઞાનવર્ધક કાર્યક્રમો

સુરત |જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને મેથ્સ-સાયન્સને લગતા સિદ્ધાંતોને સરળતાથી યાદ કરી શકે અને મોટીવેશનલ વર્કશોપ, પોસ્ટર વર્કશોપ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. કાર્યક્રમોમાં 10 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.