તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રઘુકુળ શાળામાં વાર્ષિક રમતોત્સવ

રઘુકુળ શાળામાં વાર્ષિક રમતોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત }કોસાડનીરઘુકુળ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને સાથે તેમનો શારીરિક વિકાસ પણ થાય તે હેતુથી શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, બાળકોએ દોડ, લાંબીકૂદ, લીંબુચમચી, દડા ફેંક, સંગીત ખુરશી, કોથળા દોડ, કબડ્ડી, ખોખો જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કોથળા કૂદમાં ફાલ્ગુની, બાવીસકર ક્રિશ્ના ધો. 6, સોનવણે સ્વપ્નિલ, શેખ શાહના ધો. 7, ખાન ઇસચી, બેલા અજય ધો. 8, સુરતી નેહા, નિકુંભે સાગર ધો. 9 પ્રથમ ક્રમે આવ્યા હતા. દરેક રમતમાં વિજેતા થનારા બાળકોને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.