અર્પણ - આગમ મંદિરથી પાણીની ભીંત
અર્પણ - આગમ મંદિરથી પાણીની ભીંત
ગોપીપુરામાં રસ્તાને નવું નામ
સુરત |ગોપીપુરા આગમ મંદિરથી પાણીની ભીંત સુધીના રસ્તાને સાહિત્યકાર આચાર્ય ચંદ્રિકાબેન પાઠકજીનું નામ અાપવા માટે માંગણી કરવામાં આવી હતી. જે માંગણીના આધારે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિએ તેનો વિધિવત ઠરાવ કર્યો છે. જેથી રસ્તો હવે આચાર્ય ચંદ્રિકાબેન પાઠકજીના નામથી ઓળખાશે. ચંદ્રિકાબેનને શ્રેષ્ઠ શિક્ષિકાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.