• Gujarati News
  • સુરત |છાપરાભાઠા રોડના ઝૂંપડપટ્ટી પાસે જુગાર રમતા નારણ વણજારા (30),

સુરત |છાપરાભાઠા રોડના ઝૂંપડપટ્ટી પાસે જુગાર રમતા નારણ વણજારા (30),

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |છાપરાભાઠા રોડના ઝૂંપડપટ્ટી પાસે જુગાર રમતા નારણ વણજારા (30), પોપટ ઉર્ફે પરેશ મેર (35), શોકત દાઉદ (22) અને અલ્પેશ ઉર્ફે ગાંગુલી પંચાલ (31)ને ઝડપી પાડી કુલ રૂપિયા 2,01,890નો મુદ્દામાલ કબજે લીધો હતો.