• Gujarati News
  • નાવડી ઓવારે બે બહેનો વિસર્જનકાર્યમાં જોડાઈ

નાવડી ઓવારે બે બહેનો વિસર્જનકાર્યમાં જોડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરના નાનપુરા સ્થિત નાવડી ઓવારા ખાતે આટલાં વર્ષોમાં પ્રથમ વખત નાનપુરા ખારવા મહોલ્લા ખાતે રહેતી રોશનીબેન અને કતિકાબેન નામની બે સગી બહેનો વિસર્જનકાર્યમાં જોડાઈ હતી. આ બન્ને બહેનો જલારામ મંડળ સાથે સંકળાયેલી છે અને તેમણે સવારથી જ નાવડી ઓવારા ખાતે વિસર્જનકાર્યમાં સેવા આપી હતી. ખારવા સમાજ દ્વારા નાવડી ઓવારા ખાતે છેલ્લાઘણાં વર્ષોથી વિસર્જન કાર્યમાં યોગદાન અપાઈ રાું છે.