• Gujarati News
  • એડમિશન માટે આઈઆઈએમથી આવશે 10 હજાર સ્ટુડન્ટ્સને કોલ

એડમિશન માટે આઈઆઈએમથી આવશે 10 હજાર સ્ટુડન્ટ્સને કોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિશન માટે આઈઆઈએમથી આવશે 10 હજાર સ્ટુડન્ટ્સને કોલ

ગયાવર્ષમાં આઇઆઇએમમાં 3391 એડમિશન થયા હતા. જેના માટે આઇઆઇએમએ 6-7હજાર સ્ટુડન્ટ્સને કોલ કર્યા હતા. પહેલા આઇઆઇએમ ઓછી સીટ પર એડમિશન આપતી હતી જો એક આઇઆઇએમ 70-75 સ્ટુડન્ટ્સને એડમિશન આપેતો 450 સીટ નો ફાયદો થશે સીટ માટે આઇઆઇએમ 10000 સ્ટુડન્ટ્સને કોલ કરશે.

EDUCATION INFO

2015 માં 6 નવા આઈ આઈ એમ ઓપન થશે

તમામ નવી આઈ આઈ એમમાં કેટ - 2014ના રિઝલ્ટ આધારે એડમિશન અપાશે

િસટી રીપોર્ટર :સુરત

વર્ષ2014 માં યોજાયેલી કોમન એડમિશન ટેસ્ટ(કેટ) એકઝામ ની સાથે ઘણા સ્ટુડન્ટ્સનું ફયુચર લોક થઇ ગયુ છે. વર્ષે કેટનું રીઝલ્ટ સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યુઝ લાવશે. વર્ષ 2015 માં ઓપન થનારા 6 નવી આઇઆઇએમમાં 2014 યોજાયેલી કેટની એકઝામના રીઝલ્ટને આધારે એડમિશન આપવામાં આવશે.

આની સાથે દેશ માં ટોટલ 19 આઇઆઇએમ થઇ જશે. હાલમાં દેશમાં 13 આઇઆઇએમ છે. આના સંબધિત જાણકારી મેળવવા માટે www.iimcat.ac.in પર લોગઇન કરી મેળવી શકાશે.