• Gujarati News
  • સુરતમાં પયુર્ષણના દિવસોનાં પ્રમુખ પ્રવચનો

સુરતમાં પયુર્ષણના દિવસોનાં પ્રમુખ પ્રવચનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પયુર્ષણના દિવસોનાં પ્રમુખ પ્રવચનો
આચાર્ય ભગવંતનાં નામ, પ્રવચન સ્થળ, સમય સવારે
આ.મહાબલી સૂરીશ્વરજી રામચંદ્રસૂરી આ.ભવન જૈન સંઘ, ગોપીપુરા ૯:૩૦
આ.મુનિચંદ્રસૂરીશ્વરજી પરમ જીનભદ્ર શાંતિ જૈન સંઘ, પાલ ૯:૩૦
આ.શીલભદ્રસૂરીશ્વરજી નેમુવાડી ઉપાશ્રય, ગોપીપુરા ૯:૦૦
આ.ચંદ્રગુપ્તસૂરીશ્વરજી છાપરીયા શેરી જૈન સંઘ, છાપરીયા ૯:૩૦
આ.નિરંજનસાગરસૂરીશ્વરજી ધરણીધર જૈન સંઘ, પાલનપુર પાટીયા ૯:૦૦
આ.ભદ્રસેનસૂરીશ્વરજી શ્રીપાલ રેસિડન્સી જૈન સંઘ, પાલ ૯:૩૦
આ.સોમસુંદરસૂરીશ્વરજી વરાછા જૈન સંઘ, વરાછા ૯:૩૦
આ.પૂર્ણચન્દ્રસાગરસૂરીશ્વરજી પીપલોદ જૈન સંઘ, પીપલોદ ૯:૦૦
પં.જીનસુંદરવિજયજી મ.સા. રાંદેદ રોડ જૈન સંઘ, રાંદેર રોડ ૯:૩૦
આ.મલયકીર્તિવિજયજી મ.સા. ઓમકારસૂરી આ.ભવન, ગોપીપુરા ૯:૦૦
પં.રાજર ાતિવિજયજી મ.સા. બાબુનિવાસ જૈન સંઘ, નાનપુરા ૯:૩૦
પં.રાજપદ્મવિજયજી મ.સા. ઇશિતાપાર્ક જૈન સંઘ, અડાજણ ૯:૩૦
મૂનિ શ્રી રાજતિલકવિજયજી અરિહંત પાર્ક જૈન સંઘ, સુમુલ ડેરી રોડ ૯:૦૦
ગણી શ્રી સમ્યકચન્દ્ર વિજયજી વડાચૌટા જૈન સંઘ, વડા ચૌટા ૯:૩૦
આ.રાજદર્શનવિજયજી સરેલાવાડી જૈન સંઘ, ઘોડદોડ રોડ ૯:૦૦
આ.સુનિલસાગરજી દિગમ્બર જૈન સંઘ, પાર્લે પોઇન્ટ ૯:૩૦
સાઘ્વી સુગિ્રમ માતાજી દિગમ્બર જૈન સંઘ, કતારગામ ૯:૦૦
નોંધ : પ્રતિક્રમણ રોજ સાંજે ૬.૩૦ કલાકે ચૌદસનું સાંજે ૮ કલાકે સંવત્સરીનું ૯ કલાકે