• Gujarati News
  • સુરત |અંડર 14 17 19 વયજૂથની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કામરેજ તાલુકાના લસકાણાની

સુરત |અંડર 14-17-19 વયજૂથની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કામરેજ તાલુકાના લસકાણાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અંડર 14-17-19 વયજૂથની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કામરેજ તાલુકાના લસકાણાની જે.બી.સ્કૂલમાં કરાયું છે. સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ખેલાડીઓએ 30 સપ્ટેમ્બરે સવારે 9.30 કલાક પહેલા હાજર રહેવાનું રહેશે. સવારે 11 વાગ્યે ખેલમહાકુંભની બુકલેટનું વિતરણ,વ્યવસ્થાપકોના ઓર્ડર અને કન્વીનરોને આયોજન સંચાલન માટેના માનદ વેતન ચેક અપાશે.

30 સપ્ટેમ્બરે એથ્લેટિક સ્પર્ધા