• Gujarati News
  • સુરત | ઘણાસમયથી રાહ જોવાઇ રહેલી જીપીએસસીની પરીક્ષા પાસે ઉમેદવારો

સુરત | ઘણાસમયથી રાહ જોવાઇ રહેલી જીપીએસસીની પરીક્ષા પાસે ઉમેદવારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઘણાસમયથી રાહ જોવાઇ રહેલી જીપીએસસીની પરીક્ષા પાસે ઉમેદવારો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે.આ પરીક્ષાનું આયોનજ માટે શહેરમાં કુલ 27312 ઉમેદવારો નોંધાયા છે તેમના માટેની બેઠક વ્યવસ્થા શહેરની 87 શાળા કોલેજોમાં ૧૧૩૮ વર્ગખંડોમાં બેઠકની વ્યવસ્થા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્લાનિંગને પાર પાડવા માટે 11 સપ્ટેમ્બરના રોજ રાંદેર સ્થિત પ્રેસીડન્સી સ્કૂલમાં તમામ શાળા કોલેજ સંચાલકોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જીપીએસસીમાં ૨૭ હજાર ઉમેદવારો માટે ૧૧૩૮ વર્ગખંડો