• Gujarati News
  • 10 કેન્દ્ર પર ફિઝિક્સ ઓલિમ્પિયાડ

10 કેન્દ્ર પર ફિઝિક્સ ઓલિમ્પિયાડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વિશ્વકક્ષાએ યોજાતા ફિઝિક્સ ઓલમ્પિયાડ માટેની પ્રવેશ યોગ્ય લાયકાત ધરાવતી પરીક્ષા સુરતમાં બે તબક્કામાં ધોરણ 9 અને 10 માટે જુનિયર કક્ષાએ અને ધોરણ 11 અને 12 માટે સિનીયર કક્ષાએ લેવામાં આવી હતી. સુરત કેન્દ્ર માટે 624 વિદ્યાર્થી નોંધાયા હતા. પરીક્ષામાં યુનિ.ના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડૉ. કિશોર પોરીયા કો-ઓર્ડિનેટર હતા.