• Gujarati News
  • સ્કીલ્સનું ઓકશન કરાયું

સ્કીલ્સનું ઓકશન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કીલ્સનું ઓકશન કરાયું

સ્ટુડન્ટ્સેપોતાનામાં રહેલી ટેકનિકલ, મેનેજમેન્ટ, ડ્રાફ્ટિંગ, ક્રિએટીવ આર્ટ વર્ક, પેઇન્ટિંગ જેવી જુદી જુદી સ્કીલ્સને પ્રેઝન્ટ કરતું એક પ્રેઝન્ટેશન રેડી કર્યું હતું. પ્રેઝન્ટેશનને આધારે એમણે એમની સ્કીલ્સનું જુદી જુદી ટીમ વચ્ચે ઓકશન કર્યું હતું.

ઓકશનથી બનેલી ટીમ ફર્નિચર રેડી કરશે

ઓક્શનમાંદરમિયાન દરેક ટીમ પાસે 15 થી 30 મેમ્બર્સ થઇ ગયા છે. ટીમ 3જી જાન્યુઆરી સુધીમાં ઘર કે ઓફીસમા યુઝ કરી શકાય તેવા ક્રીએટીવ ફર્નિચર બનાવશે અને નેશનલ લેવલની આર્કિટેક્ટ જ્યુરી તેમાંથી બેસ્ટ ક્રિએટીવ ફર્નિચરને સિલેક્ટ કરશે.આ પ્રોજેક્ટ તેમની સ્ટડીના ભાગ રુપે કરવામાં આવ્યો છે ફર્નિચર બની ગયા પછી તેનું એક્ઝિબીશન પણ કરવામાં આવશે.

રીતે કરાયું ઓકશન

ઓક્શનમાંઆઠ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. ગ્રુપે બીડીંગ કરીને સ્ટુડન્ટ્સની સ્કીલ્સ પર્ચેઝ કરી હતી.દરેક ગ્રુપને બીડીંગ કરવા માટે 1000 પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા.ગ્રુપ સિવાયના સ્ટુડન્ટ્સે સ્ટેજ પર આવીને 30 સેકન્ડ્સ માટે પોતાની સ્કીલ્સ પીપીટી દ્વારા પ્રેઝન્ટ કરી હતી અને દરેક ટીમે પોતાની જરુરિયાત મુજબ 10 પોઈન્ટ્સથી લઈને 150 પોઈન્ટ્સ સુધીની બોલી લગાવી હતી.

COLLAGE EVENT

િસટી રીપોર્ટર :સુરત

આઇ.ડી.ટીનાઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટ દ્વારા ‘સ્કીલ ઓકશન ડે’ સેલિબ્રેટ કરાયો હતો, જેમાં સ્ટુડન્ટ્સે પોતાની સ્કીલને પ્રેઝન્ટ કરી એનું ઓકશન કર્યું હતું. આઇ.ડી.ટીના ડિરેક્ટર અનુપમ ગોયેલે ઓકશન પહેલા કહ્યું કે, આજના માર્કેટીંગ વર્લ્ડમાં પ્રેઝન્ટેશન, પબ્લિસિટી, ક્વોલિટી જેવી સ્કીલ્સ વગર ચાલે એમ નથી. સ્ટુડન્ટ્સમાં સ્કીલ્સ ડેવલપ થાય અને ટીમવર્કમાં સ્કીલ્સનો ઉપયોગ કરી શકે હેતુથી સ્કીલ ઓકશન ડેનું સેલિબ્રેશન કરાયું હતું. ઓકશનથી બનેલી ટીમ હવે ક્રિએટીવ ફર્નિચર રેડી કરશે.

{ આઇ.ડી.ટીમાં સ્કીલ ઓકશન ડે સેલિબ્રેટ કરાયો, ઓકશન દ્વારા ટીમ બનાવાઇ, ટીમ હવે ક્રિએટીવ ફર્નિચર ડિઝાઇન કરશે

સ્ટુડન્ટ્સની સ્કીલ્સનું થયું ઓકશન