• Gujarati News
  • સુરત |અઠવા ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા 11થી 14 નવેમ્બર દરમિયાન

સુરત |અઠવા ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા 11થી 14 નવેમ્બર દરમિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અઠવા ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા 11થી 14 નવેમ્બર દરમિયાન સમગ્ર વિસ્તારમાં બિલ્ડિંગ મટીરિયલ, ડેબ્રીસ, માટી મિશ્રિત કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર અઠવા ઝોન વિસ્તારમાં વિવિધ જગ્યાએ ગંદકી અને કચરા બાબતે 118 સંસ્થાઓને નોટીસ પાઠવી કુલ 20 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

▲અઠવામાં ગંદકી મુદ્દે 118ને દંડ