• Gujarati News
  • અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં વાડા ગામથી પોંસરા જતા રોડ ઉપર આઈસા બાઈની વાડની બાજુમાં સુરતના ચલથાણ ખાતે રહેતા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ ગરાસીયાએ પોતાની મોટરસાયકલ રોડની બાજુમાં ઈલેકટ્રીકના થાંભલા સાથે અથડાવી દીધી હતી. જેમા તેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે કૌશિકભાઈ બીડીવાલા (રહે.સુરત)એ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.