• Gujarati News
  • વિનામૂલ્યે વ્યસન મુક્તિ કાર્યક્રમ

વિનામૂલ્યે વ્યસન મુક્તિ કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સાંઇસેવા સંસ્થાન,ડીંડોલી ગામ ઉધના દ્વારા 3 ડિસેમ્બરે સવારે 11 કલાકે મહારાષ્ટ્રનાં સંત સંતોષરાવ મહારાજના સાંનિધ્યમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમમાં વ્યસન મુક્તિ જાગૃતિ અંગે પ્રવચનનું આયોજન કરાયું છે.