• Gujarati News
  • સુરત: કતારગામ સ્થિત શ્રી તપાગચ્છ આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં

સુરત: કતારગામ સ્થિત શ્રી તપાગચ્છ આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કતારગામ સ્થિત શ્રી તપાગચ્છ આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં શ્રી નીતિસૂરીજી આરાધના ભવન ખાતે વૈરાવ્યવારીધી જૈનચાર્ય પૂજ્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજા,પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબ,પૂજ્ય પંન્યાસશ્રી રશ્મિરાજવિજયજી મહારાજ સાહેબ આદી મુનિભગવંતોની પાવન નિશ્રામાં આજે સવારે 9 કાલકે પ્રભુભક્તિનાં અપૂર્વ માહોલ રૂપે છપ્પન દિગકુમારીકાઓ,64 ઇન્દ્ર દ્વારા મેરૂપર્વત ઉપર વિશિષ્ટ અભિષેક અને સ્નાત્રપૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. સંગીતની સૂરાવલીઓનાં સથવારે સંગીતકારા હજારા ભાવુકોને ઝુમાવશે.વિશિષ્ટ ઔષધિઓનાં અભિષેક,જુઇ,ચંપો,ગુલાબ વગેરે વિવિધ પુષ્પોની કુસુમાંજલી દ્વારા પ્રભુના જન્મ કલ્યાણકનો ઉત્સવ યોજાશે.

મેરૂપર્વત પર અભિષેક અને સ્નાત્રપુજા