• Gujarati News
  • સુરત |ઉમરા ગ્રાહક ભવનમાં દિપાવલી સ્નેહમિલની અને નવા ન્યાયધીશોનાં સ્વાગત

સુરત |ઉમરા ગ્રાહક ભવનમાં દિપાવલી સ્નેહમિલની અને નવા ન્યાયધીશોનાં સ્વાગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઉમરા ગ્રાહક ભવનમાં દિપાવલી સ્નેહમિલની અને નવા ન્યાયધીશોનાં સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં વકિલો જોડાયા હતાં.જેમાં પ્રમુખ શ્રેયાંસ દેસાઇએ દિપાવલીની શુભેચ્છા પાઠવી હતી જ્યારે ગ્રાહક તકરાર નિવારણ ફોરમનાં નવનિયુક્ત ન્યાયાધીશ બી.યુ.જોશી અને અેડિશનલ ન્યાયાધીશ એસ.જે.શેઠનું સ્વાગત કરાયું હતું.

ગ્રાહક અદાલતમાં સ્નેહમિલન