• Gujarati News
  • ‘આપ’ના કાર્યકરોની બેઠક મળશે

‘આપ’ના કાર્યકરોની બેઠક મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આમ આદમી પાર્ટી સુરતના સક્રીય કાર્યકરોની અઠવાડિક બેઠક આજ રોજ શનિવારે સાંજે 7 કલાકે સુરતના કાર્યાલય ખાતે મળશે. જેમાં કાર્યકરોને હાજર રહેવા એક યાદીમાં જણાવાયું છે.