• Gujarati News
  • ટી 20 ફ્લડ લાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

ટી-20 ફ્લડ લાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એસ.એ ગ્રુપ 10-10ની સફ‌ળતા બાદ હવે ટી-20ની ટુર્નામેન્ટનું આયોજન રાંદેર ઈસ્લામ જિમખાના પટાંગણમાં થશે. ટુર્નામેન્ટ લીગકમ-નોકઆઉટનાં ધોરણે રમાડાશે. રસ ધરાવનાર ટીમોએ જરૂરી એન્ટ્રી ફી સાથે 28 નવેમ્બર સુધીમાં જમા કરાવવા જણાવાયું છે.